Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે, જેમાં જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીનો પણ સમાવેશ થાય છે. ચૂંટણીની તારીખો જાહેર થતાંજ આદર્શ આચાર સંહિતાનો ચૂસ્ત અમલ થાય તે કામે તંત્ર કામે લાગી ગયું છે. જામનગર શહેરમાં ચોતરફ ચીતરાયેલા રાજકીય પક્ષના ચિહ્નો અને રાજકીય પક્ષના ઝંડા ઉતારવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ જ રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial