Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના બે સહિત હાલારના ર૩ ટીડીઓને ડેપ્યુટી ડીડીઓ તરીકે બઢતી

હંગામી ધોરણે પ્રમોશનના ઓર્ડર થયા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: ગુજરાત વિકાસ સેવા વર્ગ-ર, તાલુકા વિકાસ અધિકારી સંવર્ગને વહીવટી સેવા સંવર્ગ-૧ માં હંગામી ધોરણે બઢતી આપી બદલી કરવામાં આવી છે. જેમાં જામનગરના તાલુકા વિકાસ અધિકારી અલ્પેશકુમાર જોષીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી-અમરેલી, જોડિયાના તા.વિ. અધિ. બી.આર. સોજીત્રાને નાયબ વિકાસ અધિકારી રાજકોટમાં મૂકવામાં આવ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh