Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ માટે 'ફ્રૂટ જ્યુસ'નો સેવા કેમ્પ યોજાશે

સ્વ. કિશોરભાઈ રાઠોડના સ્મરણાર્થે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ માટે શિવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વ. કિશોરભાઈ રાઠોડના સ્મરણાર્થે તા. ર૩-૩-ર૦ર૬ ના બપોરે ૩ વાગ્યે નાગનાથ ચોકડી પાસે 'ફ્રૂટ જ્યુસ' ના સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરથી માટેલ જતા પદયાત્રીઓ દ્વારા લઈ જવામાં આવતી બાવન ગજની ધજાનુ કુમારિકાઓ દ્વારા સામૈયુ-પૂજન કરવામાં આવશે તેમ સાગર કિશોરભાઈ રાઠોડએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh