Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તુલા સહિત બે રાશિના જાતકોના કાર્યની પ્રશંસા થાય, મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ લાવી શકો
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કામમાં સરળતા જણાય. સિઝનલ ધંધામાં સંતાનનો સાથ-સહકાર મળી રહે. લાભ-ફાયદો થાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૨-૫
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનના કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૩
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી રાહત રહે. પરંતુ મહત્ત્વના નિર્ણય લેતા પહેલા ચર્ચા-વિમશ કરવો.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૪
Cancer (કર્ક: ડ-હ)
દિવસના પ્રારંભથી જ આપને સુસ્તી અનુભવાય. તબિયતની અસ્વસ્થતા જણાય. કામ કરવાની ઈચ્છા થાય નહીં.
શુભ રંગઃ મરૂ.ન - શુભ અંકઃ ૩-૯
Leo (સિંહ: મ-ટ)
નોકરી-ધંધાના કામ અંંગે બહારગામ જવાનું થાય. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાત ફળી શકે.
શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૮-૫
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગાંસંબંધીવર્ગ,મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ-વ્યસ્તતા જણાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૭
Libra (તુલા: ર-ત)
આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો ઉત્સાહ જણાય. સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી જણાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૯-૩
Scorpio (વૃશ્ચિક: ન-ય)
કોર્ટ-કચેરીના કામમાં આપને પ્રતિકુળતા જણાય. નાણાકીય વ્યવહારના કામમાં સાવધાની રાખવી.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૩-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વયસ્ત રહેવાનો પ્રયાસ કરો. સરકારી કામમાં ઉતાવળ ન કરવી.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૮-૪
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં સાનુકૂળતા મળી રહે. કુટુંબ-પરિવાર આપને મદદરૂ.પ થવાના પ્રયાસ કરે. કામનો ઉકેલ આવે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૭
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવી કામગીરી થવાથી આનંદ અનુભવો. નોકરવર્ગનો સહકાર મળે.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૧
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
નોકરી ધંધે જાવ તો ઘર-પરિવારની ચિંતા રહે, અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા સતાવ્યા કરે. ઉચાટ રહે.
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૪