Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો નથીઃ
જામનગર તા. ૬: ધો. ૧૦ અને ધો. ૧ર ની વાર્ષિક પરીક્ષાઓ શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહી છે, જેમાં આજે સવારે ધો. ૧૦ ની પરીક્ષામાં બેઝિક ગણિત અને સંસ્કૃત માધ્યમમાં વિજ્ઞાનનું પેપર લેેવાયું હતું. બેઝિક ગણિતના પેપરમાં કુલ ૧૪,૯ર૪ વિદ્યાર્થીઓમાંથી ૧૪,૬૩૪ હાજર અને ર૯૦ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. આજે ગેરરીતિનો કોઈ કેસ નોંધાયો ન હતો. તેવી જ રીતે સંસ્કૃત માધ્યમના વિજ્ઞાનમાં તમામ ૪૪ વિદ્યાર્થી હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial