Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ 'એક શામ શહીદો કે નામ' સિનેમેટિક નાટક ભજવાયુ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૩: ખંભાળીયામાં ટાઉનહોલમાં સ્વ. હરદાસભાઈ હેભાભાઈ બેરા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક શામ શહીદો કે નામ સિનેમેટિક નાટક જાણીતા ડીરેકટર માલદે આહિર દ્વારા યોજવામાં આવ્યું હતું. સેવાકીય પ્રવૃત્તિ સાથે પૂર્વ રાજયમંત્રી મૂળુભાઈ બેરાનો જન્મદિવસ ઉજવાયો હતો.

જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના, અગ્રણીઓ મયુરભાઈ ગઢવી, પુનીતભાઈ શર્મા, સંજયભાઈ નકુમ, એભાભાઈ કરમુર, ભરતભાઈ ચાવડા, શૈલેષભાઈ કણઝારીયા જોડાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh