Advertisement
Author: નોબત સમાચાર

જામસાહેબનો જન્મદિવસ બે દિવસ ઉજવાશેઃ નબળી તબિયતના કારણે રૂબરૂ મળી નહીં શકાય

તિથિ મુજબ ૧૯ અને તારીખ મુજબ ર૦ ફેબ્રુ.ના

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યા પ્રમાણે તેમનો તિથિ પ્રમાણે જન્મદિવસ તા. ૧૯/ર ના અને તારીખ મુજબ ર૦/ર ના છે. આ બન્ને જન્મદિવસની ઉજવણી તેઓ કરનાર છે, પણ તેમની તબિયતની નબળી પરિસ્થિતિ કારણે કોઈને મળી શકશે નહીં.

જો કોઈ શુભ્છકો જન્મદિવસની શુભેચ્છા આપવા તેમના રહેણાંકે આવશે તો તેમના માટે સામાન્ય ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. શુભેચ્છક તેનું નામ લખાવીને શુભેચ્છા પાઠવે તેવો અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh