Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સ્વ. જેન્તીલાલ મોહનલાલ ખેતાણી (ખેતાણી ટાઈલ્સવાળા)ના પત્ની ચંપાબેન (ઉ.વ.૮૪) તે રસીકલાલ મોહનલાલ ખેતાણીના ભાભી, અશોકભાઈ, સતિષભાઈના માતા, ડો.શ્રીધર સતિષભાઈ ખેતાણીના દાદીનું તા. ૧૨-૨ના અવસાન થયું છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૧૪-૨ના શનિવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, કે.વી.રોડ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખેલ છે.