Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયામાં પ્રથમ વરસાદમાં જ સમગ્ર શહેરમાં ચારેતરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શેરી,ગલીઓમાં તેમજ મુખ્ય માર્ગો પર કાદવ-કીચડ અને ગંદકીના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઉપરાંત કાદવ-કીચડના કારણે માખી-મચ્છર-જીવાતોનો ઉપદ્રવ વધી ગયો હોય, રોગચાડો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial