Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલ તા. ૧૪ થી ૧૮ ફેબ્રુઆરી
જામનગર તા. ૧૩: જામનગરના શ્રીમતી સામુબેન લાધાભાઈ ધનજીભાઈ પાંભર ચેરી. ટ્રસ્ટ દ્વારા પટેલ સમાજ, સાર્વજનિક કોમ્યુનિટી હોલ-૧, નંદનવન સોસાયટી, રણજીતસાગર રોડ, જામનગરમાં તા. ૧૪-૦૨-૨૬ થી તા. ૧૮-૦૨-૨૬ સુધી વિનામૂલ્યે પાંચ દિવસ માટે એક્યુપ્રેશર, સુઝોક તથા મેગ્નેટ પદ્ધતિના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
પાંચ દિવસીય ફ્રી કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે. આ કેમ્પમાં ચિકનગુનિયા, સાંધાનો જુનો દુખાવો, કમર દર્દ, પેટના રોગ, માઈગ્રેન, પેરેલાઈસ, બીપી, સુગર, જાડાપણું, આંખ-કાન, ગળુ અને દરેક બીમારીઓનું નિદાન વગર દવા (હાથ પગની નાડીઓ દબાવીને) કરવામાં આવશે.
આ કેમ્પમાં નિષ્ણાત ડો. સુમનકુમાર, ડો. વિક્રમસિંહ તથા કુલદીપસિંહ સેવા આપશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial