Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના લાલબંગલા ટાઈપીસ્ટ ગ્રાઉન્ડમાં
જામનગરમાં લાલબંગલા, ટાઈપીસ્ટ ગ્રાઉન્ડમાં લીમડાવાળા મામાના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. વર્ષો જુના આ મંદિરમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ જતા હતા., ત્યારે દર્શનાર્થીઓને મુશ્કેલી પડતી હતી. આખરે નગરના લોકોના સહયોગથી આ મંદિરનો જિર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આજે આ નિમિત્તે બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial