Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાઃ રેંકડી ધારકોનું ઉપવાસ આંદોલન
દ્વારકા શહેરમાં રેંકડીધારકો તથા પાથરણાવાળાઓ હટાવવાની કાર્યવાહી સમયે છેલ્લા પાંચ દિવસથી દ્વારકામાં પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ ચાલી રહ્યું છે. જેમાં પાંચમા દિવસે પાલભાઈ આંબલિયાએ કચેરી સામે ઉપવાસ આંદોલન છાવણીમાં જાહેરમાં રેંટિયો ક્રાંતીને ગાંધીગીરી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રેંકડીધારકોના પ્રશ્ને તાકીદે યોગ્ય નિરાકરણ લેવા માગણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial