Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ હાર્દિક મનહરભાઈ પરમાર (ઉ.વ.૩૭) નું તા. ૨૨ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૨૬ના શુક્રવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન હઠીલા હનુમાન મંદિર, રાજપાર્ક, જામનગરમાં રાખવામાં આવ્યું છે.
ઈસરોએ રચ્યો ઈતિહાસઃ અમેરિકાના બ્લુબર્ડ બ્લોક-ર ઉપગ્રહ અંતરિક્ષમાં સ્થાપિત
જૂનાગઢના મૂળ વતની આરિફ હબીબની ફર્મે પાકિસ્તાનની સરકારી એરલાઈન્સ રૂપિયા ૪૩ર૦ કરોડમાં ખરીદી લીધી...!
બેંગલુરૂમાં એન્જિનિયર પતિએ પોતાની પત્નીને ચાર ગોળીઓ ધરબી દેતા અરેરાટી
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ-રાજ ઠાકરે થયા એકઃ બીએમસીની ચૂંટણી સાથે મળીને લડશે
અરવલ્લી બચાવ અભિયાન...
મોદી-માલ્યાએ સોશિયલ મીડિયામાં લંડનની પાર્ટીનો વીડિયો મૂકીને લખ્યું, 'અમે ભારતના ભાગેડુ!'
સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડમાં નાયબ મામલતદારના ચૌદ દિવસના રિમાન્ડ માંગશે ઈડી
આવતા વર્ષે થનારી રાજયસભાની ૭૫ બેઠકોની ચૂંટણી બદલી નાંખશે રાષ્ટ્રીય રાજકીય સમીકરણો
વન-ડેમાં ૫૦ ઓવરમાં ૫૭૪ રનનો જંગી જુમલોઃ રેકોર્ડની હારમાળા
જામનગરમાં ન્યુનત્તમ તાપમાન ૧૪ ડીગ્રી
જામનગર જિલ્લામાં ૧.૪૦ લાખ ખેડૂતોની અરજી મંજુર કરીઃ રૂ. ૩૮૦ કરોડ ચૂકવાયા
મહિલાએ આરોપીના ભાઈએ ઈશારો કરી ધમકાવવાની કોશિષ કર્યાની કરી રજૂઆત
જામનગરના આસામીને ચેક પરત ફર્યાની ફરિયાદમાં એક વર્ષની કેદની ફટકારાઈ સજા
હેલ્પરનું કામ કરતા કર્મચારીને બાથરૂમ સાફ કરવાનું કહી ચાર શખ્સે વર્તાવ્યો ત્રાસ
દંપતી વચ્ચે થયેલા કંકાસનું સમાધાન કરાવવા આવેલા જ્ઞાતિ અગ્રણી પર હુમલો
આરટીજીએસ બાબતે ખાનગી બેંક સામે કરાયેલી ફરિયાદમાં રકમ ચૂકવવા આદેશ
ઈન્ટરસિટી ટ્રેનમાં મુસાફરી કરતા નિવૃત્ત પોલીસ અધિકારી પર ચાર અજાણ્યા શખ્સનો હુમલોઃ લોહીલુહાણ કરી નખાયા
આરંભડામાંથી એક પરણિતા લાપત્તા
આરંભડામાંથી એક યુવતી બન્યા લાપત્તા
ભાણવડ પાસે ધામણીનેસમાં ચેકડેમ નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો
ડિવાઈડરના કટ પાસે બાઈકની પાછળ મોટર ટકરાઈઃ જીવાપરના યુવાન ઘાયલ
ખંભાળિયાના વિરમદળમાં ગંજીપાના વડે મોડીરાત્રે જુગાર રમતા ચાર શખ્સ ઝડપાયા
ઘાંચીવાડમાં યુવાન પર પિતા-પુત્રનો હલ્લો
મેડિક્લેઈમ નકારનાર વીમા કંપનીને વ્યાજ સાથે વળતરનો થયો આદેશ
તાવીથાથી હુમલો કરવાના કેસમાં એક આરોપીના જામીન નામંજૂર
પોલીસ ટીમ પર હુમલો કરી ફરજમાં રૂકાવટ કરનાર આરોપીમાંથી બેનો છૂટકારો થયો
નાની બાણુંગારમાં યુવાન પર હુમલો કરવાના આરોપમાં ત્રણ પુત્ર-પિતાનો કોર્ટમાં છૂટકારો
રંગમતી નદીના પુલ પરથી અજાણ્યા વ્યક્તિએ માર્યાે કૂદકોઃ શોધખોળ જારી
સુપર કાર્પેટ એરિયા પર સ્ટેમ્પ ડ્યુટી સામે સુરતના વકીલોએ પરિપત્ર રદ કરવા માંગ ઉઠાવી
ધોરણ ૯ થી ૧૨ ના દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રતિ કલાકે ૨૦ મિનિટ વધુ અપાશે
રેંકડી અને પથારાવાળાઓના માલ-સાધનો જપ્ત થતા રોજગારી ઝુંટવાઈ જાય છેઃ આવેદન
જામનગરની મેડિકલ કોલેજમાં ૨૮ પી.જી. બેઠકો વધતા સંસ્થાને પૂરતું માનવબળ મળી રહેશેઃ ડીન
અમદાવાદના સાણંદમાં શરાબ ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈઃ બોટલો લૂંટવા પડાપડી
પોરબંદરમાં લોહાણા સગપણ માહિતી કેન્દ્ર દ્વારા સમૂહ લગ્નોત્સવઃ બીપી અને ડાયાબિટીસ કેમ્પ
રાજસ્થાનના ગાઝીપુર સહિત ૧૫ ગામોમાં મહિલાઓ દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ
સાંસદ ખેલ મહોત્સવનો સમાપન સમારોહઃ વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ
મોટી ખાવડીમાં શનિવારે ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટ
ગુજરાત સરકારના હાજરી પ્રમાણે ગ્રાન્ટ કાપના નિર્ણયનો ઉગ્ર વિરોધ
રાધિકા એજ્યુકેર સ્કૂલની વિદ્યાર્થિનીઓનું નૃત્ય પ્રદર્શન
મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ સંચાલિત બાલમંદિર શાળામાં અનોખા ઉત્સવની ઉજવણી
બાંગલાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો સામે પ્રચંડ વિરોધ પ્રદર્શન
નવા ફલાય ઓવરબ્રિજ નીચે ગુરૂદ્વારા નજીક 'વીર બાળ દિવસ'ની ભવ્ય ઉજવણી
જામનગર ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્તનું યોજાયુ સ્નેહમિલન
પરંપરાને આધુનિકતાનો રંગ આપી જામનગરની નારી દ્વારા કલાને નવી ઓળખ
જામનગરમાં સમસ્ત રબારી સમાજનું સ્નેહમિલન
ખંભાળીયાઃ ગેસનો બાટલો લીક થતાં આગનું છમકલું
જોડિયા તાલુકાની નેસડા પ્રાથમિક શાળામાં બ્લડ ગ્રુપ કાર્ડ વિતરણ કરાયું