Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૪: તાજેતરમાં અમદાવાદમાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ફૂટબોલની રમતમાં શ્રેષ્ઠ યોગદાન સંદર્ભમાં વર્ર્ષ-૨૦૨૫ ના પંદર જેટલા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરના મહિલા ફૂટબોલ કોચ ફેલસી મીરાંડાને "બેસ્ટ વુમન કોચ ઓફ ગુજરાત" નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial