Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વઢવાણમાં બીનખેતીમાં ગરબડનું દૃષ્ટાંત આપ્યુ
ખંભાળિયા તા. ૯: ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ તથા દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી પાલભાઈ આંબલીયા દ્વારા ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદાઓ બદલી જતાં હોવાનો કટાક્ષ કરતું નિવેદન આપ્યું છે.
રાજ્યના વઢવાણમાં સ.ને. ૨૬૦૨માં વીજલાઈન માટેનુ ગેઝેટ નોટીફિકેશન ૩૧-૧-૨૫ના રોજ જાહેર થયું હતું જયારે આ જમીન બીનખેતી માટે અરજી ૪-૩-૨૫ના થઈ તથા બીનખેતી ૩-૪-૨૫ના થઈ !! ગેજેટના નોટીફિકેશન બાદની તારીખમાં બીનખેતી કેમ થાય ? બીનખેતી માટે કલેકટરની નોટીસમાં પણ ખેડૂતનું નામ નથી કંપની વીજળી તથા કલેકેટરની નોટીસમાં ધારાસભ્યનું નામ બાકાત રાખી ગુજરાતમાં ધારાસભ્યો માટે કાયદા બદલતા હોવાનો આક્ષેપ પાલભાઈએ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial