Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે
રાજકોટ તા. ૯: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી થઈને જતી બે જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નં. ૦૯૫૬૨ ઓખા-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૫૬૧ બાંદ્રા ટર્મિનસ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને ૨૫ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેમજ ટ્રેન નં. ૦૯૦૧૮ વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલને ૩૦ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે ટ્રેન નં. ૦૯૦૧૭ બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલને તા. ૨૯ માર્ચ, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial