Advertisement
Author: નોબત સમાચાર

વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પે. ટ્રેનના ફેરા લંબાવાયા

                                                                                                                                                                                                      

રાજકોટ તા. ૧૯: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ટ્રેન નં. ૦૯૦૧૮ વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સમર સ્પેશિયલ, અગાઉ આ ટ્રેન ૩૦-૦૩-૨૬ સુધી સૂચિત કરવામાં આવી હતી જે હવે લંબાવીને ૨૭-૦૭-૨૬ સુધી કરવામાં આવી છે. તેમજ ટ્રેન નં. ૦૯૦૧૭ બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સાપ્તાહિક સમર સ્પેશિયલ અગાઉ આ ટ્રેન ૨૯-૦૩-૨૬ સુધી સૂચિત કરવામાં આવી હતી. જે હવે લંબાવીને ૨૬-૦૭-૨૬ સુધી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh