Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શહેર-તાલુકાના આગેવાનો દ્વારા રજૂઆતોઃ
ખંભાળીયા તા. ૧૦: તાજેતરમાં ખંભાળીયા વિધાનસભાની મુલાકાતે આવેલા હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખંભાળીયા શહેર તથા તાલુકાના અરજદારોને સાંભળવા માટે સરકીટ હાઉસમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શહેર તથા તાલુકાના વિવિધ ગામોના લોકો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તથા તેમના વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી. જે બાબતે સાંસદ પૂનમબેન માડમ દ્વારા સંબંધિત તેમના અધિકારીઓને કામોના નિકાલ, પ્રશ્નોના ઉકેલ અંગે સૂચનાઓ આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial