Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૭ માર્ચ, મંગળવાર અને ફાગણ વદ તેરસનું રાશિફળ

સિંહ સહિત બે રાશિના જાતકોને અગત્યના કામનો ઉકેલ આવતા રાહત જણાય.

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા થતી જાય. ભાઈ-ભાંડુનો  સહકાર મળી રહે.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૬-૮

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધી, મિત્રવર્ગનાં કામમાં આપે વ્યસ્ત રહેવાનું  બને. આનંદ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૩-૯

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો.  પરદેશના કામ થઈ શકે.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૮-૨

 

Cancer (કર્ક: ડ-હ)

આપે રાજકિય-સરકારી, ખાતાકિય કામમાં સાવધાની રાખવી. નાણાકીય લેવડ-દેવડમાં  ઉતાવળ ન કરવી.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૫-૯

 

Leo (સિંહ: મ-ટ)

આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. મહત્ત્વના નિર્ણય લેવામાં  સરળતા રહે.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૪

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.  સામાજિક-વ્યાવહારિક કામ થાય.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૬-૮

 

Libra (તુલા: ર-ત)

આપના યશ-પદ-ધનમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. પરદેશના કામમાં  પ્રગતિ જણાય.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૪-૯

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે. ધીરજ અને શાંતિ રાખીને દિવસ  પસાર કરી લેવો.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૪

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની  મીઠાશથી લાભ થાય.

શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૫-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતા આપના કાર્યભારમાં  વધારો થાય.

શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૩-૯

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

આપના કાર્યની સાથે જાહેરક્ષેત્ર, સંસ્થાકિય કામમાં વ્યસ્ત રહેવાનું બને. મિલન-મુલાકાત  થવાથી આનંદ રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૧-૬

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને કામમાં પ્રતિકૂળતા રહે. સામાજિક-વ્યાવહારિક  કામમાં ધ્યાન રાખવું.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૫-૮



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh