Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કન્યા સહિત બે રાશિના જાતકોને બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી કામનો ઉકેલ આવી શકે
Aries (મેષ: અ-લ-ઈ)
કોર્ટ-કચેરીના કામમાં આપને મુશ્કેલીનો અનુભવ થાય. આકસ્મિક ખર્ચ-ખરીદીના લીધે નાણાભીડ રહે.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૫-૯
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આનંદ રહે. રાજકિય-સરકારી કામમાં સાનુકૂળતા રહે.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૨-૭
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામ અંગે દોડધામ-શ્રમ જણાય. ધંધામા આવક જણાય.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૪-૮
Cancer (કર્ક: ડ-હ)
આપના કામમાં ઉપરીવર્ગ-સહકાર્ય વર્ગ-નોકર-ચાકર વર્ગનો સાથ-સહકાર મળી રહે. પરદેશના કામ થાય.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૬-૨
Leo (સિંહ: મ-ટ)
આપ હરો-ફરો-કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. કામમાં રૂકાવટ જણાય.
શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૫-૭
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપની બુદ્ધિ-મહેનત-અનુભવ-આવડતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સંતાનનો સહકાર મળી રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૧-૪
Libra (તુલા: ર-ત)
આપના કાર્યની સાથે બીજું કોઈ કામ, અન્ય સહકર્મીનું કામ આવી જતા કાર્યભાર વધે. સ્વાસ્થ્ય સાચવવું
શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૬-૯
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના કાર્યની સાથે સંસ્થાકિય, જાહેરક્ષેત્રના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. અન્યનો સાથ મળી રહે.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૨-૫
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
તબિયતની અસ્વસ્થનાને લીધે કામ કરવાની ઈચ્છા થાય નહીં. અનિચ્છાએ તથ તમારે કામમાં જોડાવું પડેે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૧
Capricorn (મકર: ખ-જ)
નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે આપે બહારગામ જવાનું બને. બઢતી-બદલીના કામમાં પ્રગતિ જણાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૩-૯
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામ માટે વ્યસ્તતા-દોડધામ અનુભવાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૫-૭
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. સંતાનના કામમાં વ્યસ્ત રહેવાનું બની શકે.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪