Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ ચકલી દિવસની ઉજવણી અંતર્ગત
જામનગર તા. ૧૮: સપ્તરંગ ગ્રુપ, એસેન્ટ્રેક એડવેન્ચર્સ, ભારત વિકાસ પરિષદ અને રોટરી કલબ ઓફ ઈમેજિકા દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પક્ષીઓ માટે પાણીના કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવશે.
આ નિઃશુલ્ક કાર્યક્રમ તા. ૨૦ ના શુક્રવારે સાંજે ૬ વાગ્યાથી લાખોટા તળાવ ગેટ નંબર-૧ પાર્કિંગ, જામનગરમાં રાખવામાં આવ્યો છે. નગરજનોને આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial