Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રાઈવર સહિત બેને થઈ ઈજાઃ
જામનગરના ઠેબા બાયપાસથી હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર ગઈ રાત્રે રોડની સાઈડમાં બંધ પડેલા એક ટ્રકના ઠાઠામાં જીજે-૧૦-સીએન ૮૯૦૦ નંબરની ફોક્સ વેગન મોટર ટકરાઈ પડી હતી. આ અકસ્માતમાં મોટરચાલક તથા અન્ય એક વ્યક્તિને ઈજા થઈ છે. બંને ઈજાગ્રસ્તને ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial