Advertisement
Author: નોબત સમાચાર

મહિલા કોર્પોરેેટર ડિમ્પલબેન રાવલનું સન્માન

જાયન્ટ્સ ફેડરેશન ૩-બી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના ફેડરેશન ૩-બી દ્વારા જામનગરના સિનિયર મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલનું સન્માન કરવામાં આવ્યું હતું.

જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટના શપથવિધિ સમારોહમાં સતત દસ વર્ષથી ચકલી બચાવો અભિયાન હેઠળ ચકલીના માળા અને પાણી પીવાના બાઉલનું વિનામૂલ્યે વિતરણ કરી જીવદયાનું તેમજ રક્ષાબંધન પર સરહદ પરના જવાનોને રાખડી મોકલી દેશભક્તિનું સુંદર કાર્યો કરતા ભાજપના સિનિયર મહિલા કોર્પોરેેટર ડિમ્પલબેન રાવલનું ફેડરેશન પ્રમુખ ડો. મધુકાંતભાઈ આચાર્ય અને જાણીતા ઉદ્યોગકાર જીતુભાઈ લાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરની અલગ અલગ જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખો તથા કાઉન્સિલના હોદ્દેદારોએ પણ ડિમ્પલબેન રાવલને શુભેચ્છાઓ પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh