Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમુદ્રની લહેરો વચ્ચે 'યોગ'
ભારત સરકારના 'માય ગર્વમેન્ટ ઈન્ડિયા' અને 'મિનિસ્ટ્રી ઓફ આયુષ' દ્વારા ગત વર્ષે 'યોગા માય પ્રાઈડ-ફોટોગ્રાફી કોન્ટેસ્ટ-૨૦૨૫' અંતર્ગત આંતરરાષ્ટ્રીય કક્ષાની યોગ વિષયક ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જામનગર જિલ્લાના યોગ સાધક તથા યુવા કલાકાર મીત ઉમરાડીયાની દરિયા કિનારે યોગ કરતી તસ્વીરને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. આ તસ્વીર દ્વારકાના દરિયા કિનારે રેયાંશ ગજ્જર દ્વારા લેવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જામનગરના યુવાનની તસ્વીર વિજેતા થતા શહેરના ગૌરવમાં વધારો થયો છે. અને મીત ઉમરાડીયા પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial