Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૮ ફેબ્રુઆરી, બુધવાર અને ફાગણ સુદ એકમનું પંચાંગ

સુર્યોદય : ૭-૧૭ - સુર્યાસ્ત : ૬-૪૫

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ

રાત્રિના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ફાગણ સુદ-૦૧ :

તા. ૧૮-૦૨-ર૦૨૬, બુધવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૮,

મુસ્લિમ રોજઃ ૨૯, નક્ષત્રઃ શતતારા,

યોગઃ શિવ, કરણઃ બાલવ

 

તા. ૧૮ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં શાંતિ જણાય. અંતરમાં કોઈ વ્યથાની પીડાનો અનુભવ ક્ષણિક રહે. આર્થિક બાબતોની  ગુંચવણો ઉકેલવા વધુ ધીરજ-સમય જોઈશે. વ્યયનો પ્રસંગ આવતો જણાય. અગત્યની કામગીરીઓને  આગળ ધપાવવા યોગ્ય સંજોગો મદદ આપશે. નોકરીમાં સ્થિતિ યથાવત જણાય. વેપાર-ધંધામાં વ્યર્થ  દોડધામ રહે. આરોગ્યની ચિંતા રહે.

બાળકની રાશિઃ કુંભ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh