Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાં રિપેર કરો, કાં નવનિર્માણ કરો !
ખંભાળીયા તા. ૯: ખંભાળીયામાં વિજય સિનેમા રોડ પાસે ઉત્તમ મેડિકલ નજીક પેટ્રોલપંપ પાસે તથા માનસરોવર કોમ્પ્લેકસ થઈને જી.વી.જે. હાઈસ્કૂલ, સ્ટેશન રોડ જતો રસ્તો ટૂંકો હોય તેનો ખૂબજ ઉપયોગ વાહનચાલકો દ્વારા થતો હોય, અહીં અનેક મોટી હોસ્પિટલો તથા લેબોરેટરીઓ આવેલી હોય, તથા આ વિસ્તારમાં અત્યંત ખરાબ રસ્તો અને પાછા સ્પીડ બ્રેકરો હોય, ભારે પરેશાની થતી હોવાની ફરિયાદો થઈ છે. તાકીદે આ રસ્તો રીપેર અથવા નવો બનાવવા માંગ થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial