Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સચિવાલયમાંથી જવાબ અપાયોઃ
જામનગર તા. ૧૨: ગુજરાતમાં નિવૃત્ત ધારાસભ્યોને પેન્શન આપવાની કોઈ જોગવાઈ નથી, તેમ એક પત્રના જવાબમાં ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા જણાવાયું છે.
જામનગરના અબ્દુલા વલીમામદ બ્લોચએ સરકાર પાસેથી માહિતી અધિકાર કાયદા હેઠળ માહિતી માગી હતી કે નિવૃત્ત ધારાસભ્યોને પેન્શન આપવામાં આવે છે કે કેમ?
તેના જવાબમાં ગુજરાત વિધાનસભા સચિવાલયમાંથી લેખિતમાં જવાબ અપાયો હતો કે ધારાસભ્યને નિવૃત્ત પેન્શન આપવાની કોઈ જોગવાઈ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial