Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૫૧ - સુર્યાસ્ત : ૬-૫૮
દિવસના ચોઘડીયા
(૧) કાળ (ર) શુભ (૩) રોગ (૪) ઉદ્વેગ (પ) ચલ (૬) લાભ (૭) અમૃત (૮) કાળ
રાત્રિના ચોઘડીયા
(૧) લાભ (ર) ઉદ્વેગ (૩) શુભ (૪) અમૃત (પ) ચલ (૬) રોગ (૭) કાળ (૮) લાભ
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૦૩ :
તા. ૨૧-૦૩-ર૦૨૬, શનિવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૯,
મુસ્લિમ રોજઃ ૦૧, નક્ષત્રઃ અશ્વિની,
યોગઃ ઐન્દ્ર, કરણઃ તૈતિલ
તા. ૨૧ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક બાબતે ઉતાર-ચઢાવ રહે, તેથી આપે સમય-સંજોગો-પરિસ્થિતિ અનુસાર આગળ વધવું. ભાગીદારી વાળા ધંધામાં મુશ્કેલી જણાય. નાણાકિય બાબતે આકસ્મિક ખર્ચાઓનું પ્રમાણ વધી જવાને કારણે આપને નાણાભીડનો અનુભવ થાય. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં મહેનતના પ્રમાણમાં પરિણામ મળી શકે.
બાળકની રાશિઃ મેષ