Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા પંચાયત માટે ૧, તાલુકા પંચાયત માટે ૩ અને સિક્કા નગરપાલિકા માટે ૧ ફોર્મ ભરાયું

ગઈકાલે જામનગર મહાનગરપાલિકા માટે કોઈ ફોર્મ ભરાયું નહીં, પરંતુ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગર મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ સિક્કા નગર પાલિકાની ચૂંટણી ચાલે છે. ગઈકાલે જિલ્લા પંચાયતમાં એક, સિક્કા નગરપાલિકામાં એક અને તાલુકા પંચાયતમાં ત્રણ મળી કુલ પાંચ ફોર્મ ભરાયા હતાં, જ્યારે મહાનગરપાલિકામાં કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયું નહતું.

જામનગર મહાનગર પાલિકાની ૧૬ વોર્ડની ૬૪ બેઠક માટે ગઈકાલ ત્રીજા દિવસે પણ કોઈ ઉમેદવારી પત્ર રજૂ થયું નથી.

જ્યાર જિલ્લા પંચાયતની ર૪ બેઠક માટેની ચૂંટણીમાં ગઈકાલે એક ઉમેદવારી પત્ર ભરાયું છે. સિક્કા નગર પાલિકાની ર૮ બેઠકની ચૂંટણી માટે પણ એક અને તાલુકા પંચાયતની કુલ ૧૧ર બેઠકોની ચૂંટણી માટે ત્રણ ફોર્મ જામનગર તાલુકા પંચાયત માટે રજૂ થયા હતાં. હવે અન્ય કેટલીક ઉમેદવારી આજ નોંધાઈ શકે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh