Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી પાલિકા ચૂંટણીના સંદર્ભમાં
ખંભાળીયા તા. ૨૩: ખંભાળીયા-સલાયા ભાજપ મંડલની બેઠક જિલ્લા પ્રભારી પુનીતભાઈ શર્માની હાજરીમાં યોજાઈ હતી. આગામી પાલિકા ચૂંટણી તથા પ્રદેશ પ્રમુખની દ્વારકા મુલાકાત સંદર્ભે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, પરબતભાઈ ભાદરકા, પ્રતાપભાઈ પીંડારીયા, ફાલ્ગુનીબેન વ્યાસ, અનિલભાઈ તન્ના, વજરાજસિંહ વાઢેર, પાલભાઈ કરમુર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, મિલનભાઈ કિરતસાતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન કિરીટભાઈ ખેતીયા, અશોકભાઈ કાનાણીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial