Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામગર શહેર ગ્રામ્યમાં ગઈકાલે
જામનગર તા. ૩: જામનગરમાં ગઈકાલે કોરોનાનો એક પણ કેસ નોંધાયો ન હતો. તેવી જ રીતે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોઈ કેસ નહીં નોંધાતા રાહત જોવા મળી હતી. જામનગરમાં કેટલાક દિવસો સુધી દરરોજ આઠથી દસ કેસ કોરોનાના નોંધાતા હતાં, પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોટી રાહત જોવા મળી રહી છે. ગઈકાલે શહેર-જિલ્લામાં કોઈપણ કેસ નોંધાયો ન હતો, જ્યારે શહેર વિસ્તારમાં ત્રણ દર્દીને કોરોના મુક્ત જાહેર કરવામાં આવતા હવે ચાર એક્ટિવ કેસ છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ હાલની સ્થિતિએ જુનો એક એક્ટિવ કેસ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial