Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણીની તારીખ જાહેર થતા જ આચારસંહિતા લાગુઃ
જામનગર તા. ૪: જામનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, જ્યારે આદર્શ આચાર સંહિતાની ચૂસ્ત અમલવારી કરવામાં આવી હતી. પરમ દિવસે સાંજે જ શહેરમાંથી રાજકીય પક્ષોના ઝંડા અને ચિન્હો દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી.
ગઈકાલે જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ચાર ટીમ દ્વારા કિઓસ્ક બોર્ડ ઉતારવાની કામગીરી કરવામાં આવી હતી.
જેમાં ર૧૦ કિઓસ્ક બોર્ડ ઉતરાવી લેવાયા હતાં. ૩૦૬ ભીંતચિત્રો દૂર કરવામાં આવ્યા હતાં. જાહેરાતના નાના બોર્ડ પણ ઉતરાવી લેવાયા હતાં. આ કામગીરી આજે પણ ચાલુ રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial