Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યોઃ
જામનગર તા. ૧: ભાણવડ શહેરમાં ગઈકાલે ગંજીપાનાથી જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ વ્યક્તિ ઝડપાઈ ગયા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં રામેશ્વર પ્લોટ પાસે બીએસએનએલ ટાવર નજીક ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપાનાથી તીનપત્તી રમતા રાહુલ રાજુભાઈ પરમાર, સોનલબેન જેકીભાઈ ચૌહાણ, હંસાબેન લાલજીભાઈ ચુડાસમા નામના ત્રણ વ્યક્તિ ઝડપાઈ ગયા હતા. પોલીસે રોકડ તથા ગંજીપાના કબજે કરી જુગારધારાની કલમ ૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial