Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ર૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે
જામનગર તા. ૬: જામનગરમાં ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાનો ગઈકાલે પ્રારંભ થયો છે, જેમાં જામનગરમાં ર૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરાયું છે. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાનના મળીને અંદાજે ર૭ર૮ વિદ્યાર્થીઓ જામનગર શહેર અને ધ્રોળમાં કુલ ૬ પરીક્ષા સ્થળોમાં પરીક્ષા આપી રહ્યા છે.
ગઈકાલથી જામનગર જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial