Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉપવાસી શ્રદ્ધાળુઓ માટે ફળાહારની વ્યવસ્થા
જામનગર તા. ૧૪: જામનગરમાં દિગ્જામ વુલન મીલ પાછળ આવેલ ભોલેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪-ર-ર૦ર૬ ના સવારે ૮ વાગ્યે અખંડ રામાયણના પાઠનો આરંભ થશે. તા. ૧પ-ર-ર૦ર૬ ના સવારે રામાયણના પાઠની પૂર્ણાહુતિ નિમિત્તે ૧૦ થી ૧ર વાગ્યા સુધી વિશેષ આરતી અને હવન યોજાશે. ઉપવાસી શ્રદ્ધાળુઓ માટે ફળાહારની વ્યવસ્થા રાખેલ છે. આ મહાપર્વનો ધર્મલાભ લેવા હિન્દી સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ શિવસાગર શર્માએ ધર્મપ્રેમીઓને અનુરોધ કર્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial