Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ગઈકાલે વધુ બે મિલકત સીલ કરાઈ

મહાનગરપાલિકાની ટીમ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૮: જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી વેરા વસૂલાત અન્વયે મિલકત સીલની કામગીરી ચાલી રહી છે, જે અન્વયે ઉદ્યોગનગર વિસ્તારમાં બે મિલકતો સીલ કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાએ કરોડોની રકમના બાકી વેરાની વસૂલાત માટે મિલકત સીલ કરવાની કામગીરીનો આરંભ કર્યો છે અને છેલ્લા અનેક દિવસોથી દરરોજ સળંગ કામગીરી કરવામાં આવી રહી છે. જે બન્ને આસામીઓ પાસેથી રૂ।. પ,૩૦,૧૩પ ની વસૂલાત કરવાની બાકી રહે છે.

જેમાં દરેડ, ફેસ-૩, જીઆઈડીસીમાં મહાકાળી બ્રાસ (રૂ।. ૩,૭પ,પ૧ર) અને દરેડ ફેસ-ર માં એક અનામી મિલકત (રૂ।. ૧,પ૪,૬ર૩) નો સમાવેશ થાય છે.

આ બન્ને મિલકતની વેરા વસૂલાત નહીં થતા ગઈકાલે બન્ને મિલકત સીલ કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh