Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રીના સૂચિત કાર્યક્રમ સંદર્ભે
જામનગર તા. ૧૯: જામનગરમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આજે જામનગરમાં કાર્યક્રમ ગોઠવાયો હતો. જો કે, તેઓ જામનગર આવી શક્યા ન હતા. અને ઈ-લોકાર્પણ કર્યું હતું.
પરંતુ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીના કાર્યક્રમના અનુસંધાને ડી.કે.વી. સર્કલ પાસે એકત્રિત થયા પછી ટાઉનહોલ જવા તરફ પ્રયાણ કરતા પોલીસે અનેક કોંગી આગેવાનો, કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે, મોડેથી તમામને મૂક્ત કરાયા હતા.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા, મહિપતસિંહ જાડેજા, કાસમભાઈ જોખીયા સહિતનાઓ જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial