Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જી.જી. હોસ્પિટલને રૂપિયા ૧ર.૭પ કરોડની કિંમતનું એમઆરઆઈ મશીન ફાળવાશે

મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્રભાઈ પટેલે કરી જાહેરાતઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: જામનગરની સરકારી ગુરૂગોવિંદસિંઘ હોસ્પિટલમાં રૂ।. ૧ર.૭પ કરોડના ખર્ચે અદ્યત્તન એમઆરઆઈ મશીનની સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થનાર છે. આ માટે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે.

રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, રાજયની ૧૪ સરકારી હોસ્પિટલમાં અદ્યત્તન એમઆરઆઈ મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. તેમાં જામનગરની જી.જી. હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે. જેમાં ૧.પ ટેસ્લા એમઆરઆઈ મશીનની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે. જે જામનગરની હોસ્પિટલને પણ ફાળવણી થશે. આથી દર્દીઓની આરોગ્યલક્ષી સેવામાં વધુ સુવિધા મળી રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh