Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેવન્યુ અધિકારીઓ સાથે યોજી બેઠક
ખંભાળિયા તા. પઃ ખંભાળિયા રેલવે સ્ટેશને વંદે ભારત ટ્રેઈનને સ્ટોપ આપવા વારંવાર અનેક રજૂઆતો થઈ રહી છે. આ પ્રશ્ને રાજકોટથી ડીઆરએમ ખંભાળિયાની મુલાકાતે આવ્યા હતાં. તેમણે સ્થાનિક રેલવે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. રાજકોટના અન્ય રેલવે અધિકારીઓ પણ જોડાયા હતાં.
આ ઉપરાંત દ્વારકા-સલાયા રસ્તે ફાટક પાસે અંડરબ્રિજના કામ માટે વીસ દિવસ બંધની સ્થિતિ અંગે ફાટકના કારણે ઊભા થયેલા પ્રશ્નો સંદર્ભમાં ડીઆરએમ દ્વારા સ્થાનિક રેવન્યુ અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા-વિચારણા કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial