Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાશિવરાત્રિના પાવન પર્વે સમુદ્રની વચ્ચે
દ્વારકા તા. ૧૪: દ્વારકામાં રવિવારે મહાશિવરાત્રિના પાવન પર્વે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા શ્રી ભડકેશ્વર મહાદેવના પૌરાણિક શિવાલયે આ વર્ષે પણ ભવ્ય લોકમેળો યોજાશે. રવિવારે વહેલી સવારના ચાર વાગ્યાથી ભાવિકો મંદિરે પહોંચી દૂગ્ધાભિષેક, જળાભિષેક, તીર્થજલ અર્પણ કરી ધન્યતા અનુભવશે. આ ઉપરાંત સવારથી રાત્રિ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા શિવરાત્રિ વિશેષ મહાઆરતી તેમજ લોકમેળા સહિતના આયોજનો થયેલ છે. મંદિર સામેના પટાંગણમાં યોજાનાર લોકમેળામાં વિવિધ પ્રકારની રાઈડ્સ ગોઠવાઈ ચૂકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial