Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં તા. ર૭ ડિસેમ્બરથી
જામનગર તા. ર૭: ગાયત્રી સત્સંગ મંડળ નિલકંઠનગર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા. ર૭/૧ર થી તા. ર/૧ દરરોજ બપોરે ર-૩૦ થી સાંજના ૬-૩૦ વાગ્યા દરમિયાન પટેલ પાર્ક, પ્રસંગ હોલ પાછળ, જડેશ્વર મેઈન રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે, જેમાં તા. ર૭ ના બપોરે ર વાગ્યે પોથી યાત્રા, સાંજે ૬ વાગ્યે કપિલ જન્મ, તા. ર૯ ના સાંજે પ-૩૦ વાગ્યે નૃસિંહ ભગવાન પ્રાગટ્ય, તા. ૩૦ ના સાંજે ૬ વાગ્યે શ્રી વામન પ્રાગટ્ય તથા રામ અને કૃષ્ણ જન્મ, તા. ૩૧/૧ર ના સાંજે ૬-૩૦ વાગ્યે બાળલીલા અને શ્રી ગોવર્ધન લીલા, તા. ૧/૧ ના સાંજે પ-૩ વાગ્યે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, તા. ર/૧ ના સાંજે પ-૩૦ વાગ્યે સુદામા ચરિત્ર અને પરિક્ષિત મોક્ષ, તા. ૩/પ ના સવારે ૯ વાગ્યે જ્ઞાનયજ્ઞ (હવન), બપોરે ૧-૩૦ વાગ્યે પૂજા કરવામાં આવશે.
ભાગવત કથાકાર શાસ્ત્રી શ્રી પાવન મહારાજ (ગાયત્રી મંદિરવાળા) વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial