Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૨૭: ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા અને પૂ. રણછોડદાસબાપુ ચેરી. હોસ્પિટલ-રાજકોટ, માતૃશ્રી મોંઘીબેન હ.વિ.ગો.મે.ચે.ટ્રસ્ટ દ્વારકા દ્વારા યોજાયેલ ૧૨૦મો નિઃશુલ્ક નેત્રયજ્ઞમાં કુલ ૨૭૮ દર્દીઓને તપાસી ટ્રીટમેન્ટ આપવામાં આવેલ. જે પૈકી ૧૩૯ દર્દીઓને મોતીયાના ઓપરેશનની આવશ્યકતા હોય, કેમ્પના દિવસે જ તેમને રાજકોટ લઈ જઈ નિઃશુલ્ક મોતીયાનું ઓપરેશન કરાવી નેત્રમણી બેસાડી ટ્રીટમેન્ટ કરી પરત દ્વારકા લાવેલ. દર્દીઓને લાવવા-લઈ જવા, રહેવા-જમવાની સુવિધા પણ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવામાં સૌ કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial