Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રભારી સચિવ તરીકે વિજયકુમાર ખરાડી નિમાયા

ભૂતકાળમાં જામ્યુકો.માં મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરના પ્રભારી સચિવ તરીકે વિજયકુમાર ખરાડીને મૂકવામાં આવ્યા છે. જેઓ અગાઉ મહાનગરપાલિકામાં કમિશ્નર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

હાલ ગાંધીનગરમાં ફરજ બજાવતા વિજયકુમાર ખરાડીને જામનગર જિલ્લાના પ્રભારી સચિવ તરીકેની જવાબદારી સરકાર દ્વારા સોંપવામાં આવી છે. જેઓ અગાઉ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મહાનગરપાલિકામાં ફરજ બજાવી ચૂક્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh