Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧પ ફેબ્રુઆરી, રવિવાર અને મહા વદ તેરસનું પંચાંગ

સુર્યોદય : ૭-૧૯ - સુર્યાસ્ત : ૬-૪૪

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ

રાત્રિના ચોઘડીયા

(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ

વિક્રમ સંવતઃ ર૦૮૨, મહા વદ-૧૩ :

તા. ૧૫-૦૨-ર૦૨૬, રવિવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૦૫,

મુસ્લિમ રોજઃ ૨૬, નક્ષત્રઃ ઉત્તર ષાઢા,

યોગઃ વ્યતિપાત, કરણઃ વિષ્ટિ

 

તા. ૧૫ ફેબ્રુઆરીના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-વ્યવસાયની નવી તક પ્રાપ્ત થાય. કામની કદર-પ્રશંસા થવાથી આનંદો  અનુભવાય. સંતાનનો સાથ-સહકાર લાભ અપાવી જાય. ઘર-પરિવારના સભ્યો સાથે યાત્રા-પ્રવાસ  થાય. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં પરિણામ પ્રાપ્ત થાય. સરકારી-રાજકીય-જાહેરજીવન ક્ષેત્રે  કામકાજમાં વ્યસ્તતા જણાય. ધર્મકાર્ય-શુભ કાર્ય થઈ શકે.

બાળકની રાશિઃ મકર



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh