Advertisement
Author: નોબત સમાચાર

રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ચેમ્પિયનશીપ માટે ગુજરાતની ટીમમાં ધ્રોલની મહિલા ખેલાડીની પસંદગી

જામનગર જિલ્લાનું ગૌરવઃ

                                                                                                                                                                                                       

જામનગર તા. ૧૧: ઉત્તર પ્રદેશના મેરૂથમાં ૧૪મી નેશનલ પેરા સીટીંગ વોલીબોલ ચેમ્પિયનશીપ-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની મહિલાઓની ટીમમાં જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતી અસ્થિવિષયક દિવ્યાંગ પ્લેયર આરતીબેન ધમસાણીયાએ પસંદગી પામીને ધમસાણીયા પરિવાર તથા જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh