Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં મકરસંક્રાંતિની ભવ્ય ઉજવણી સંપન્ન

પતંગો ઊડ્યા, દાનની સરવાણી, અગ્રણીઓ જોડાયા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પણ હિન્દુ-મુસ્લિમ દ્વારા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ મોટી સંખ્યામાં ચીકી, ઊંધિયા, તલના લાડુંની જયાફત માણી હતી, તો મોટી સંખ્યામાં લોકોએ પતંગો ઊડાડ્યા હતાં તથા દાન-ધર્મ કર્યા હતાં. સલાયા ભાજપ પ્રમુખ લોહાણા અગ્રણી લાલજીભાઈ ભૂવા, નરેન્દ્રસિંહ જાડેજા, મનદીપ જાડેજા, દ્રવ્ય રૂઘાણી સહિત અનેક યુવાનો પણ આ ઉજવણીમાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh