Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાળા માટે એકઠી કરેલી રકમ પણ ઉપડી ગઈઃ
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી મોગલ આઈસ્ક્રીમ પાર્લર નામની દુકાનમાં ગઈરાત્રે હાથફેરો થયો છે. આ દુકાનમાંથી એક મોબાઈલ, બ્લુટૂથવાળુ સ્પીકર, ચાંદીનો સિક્કો તેમજ ફાળા માટે એકઠી કરાયેલી રૂ।.૧૫થી ૧૭ હજારની રોકડ ચોરાઈ ગઈ છે. ચોરીની જાણ આજે સવારે દુકાને પહોંચેલા તેના સંચાલકને થઈ હતી. પોલીસને વાકેફ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial