Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ પ્રસંગે
દ્વારકાધીશ-રૂક્ષ્મણીજી વિવાહ મહોત્સવ નિમિત્તે રાજાધિરાજ દ્વારકાધીશને વરરાજા સ્વરૂપનો શ્રૃંગાર યોજવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શન મનોરથનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોએ પ્રત્યક્ષ રીતે તેમજ ઓનલાઈનના માધ્યમથી પણ લાખો કૃષ્ણ ભક્તોએ નિહાળી ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial