Advertisement
Author: નોબત સમાચાર

બોર્ડની ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષાનો આજે છેલ્લો દિવસઃ બપોર પછી પરીક્ષા પૂરી

ધો. ૧૦ મા સવારે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવાયું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: ગુજરાત માધ્યિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારકા લેવામાં આવી રહેલ ધો. ૧૦-૧ર ની પરીક્ષાનો આજે છેલ્લો દિવસ છે.

ધો. ૧૦ મા આજે સવારે સામાજિક વિજ્ઞાનનું પેપર લેવામાં આવ્યું હતું, જેમાં કુલ ૧પ૦૪૬ માંથી ૧૪,૭૮૩ વિદ્યાર્થીઓ હાજર અને ર૬૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. આજે બપોર પછી ધો. ૧ર મા પેપર લેવામાં આવશે. આ પછી સાંજે ધો. ૧૦-૧ર ની પરીક્ષાઓ પૂર્ણ થઈ રહી છે. આજે છેલ્લો દિવસ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh