Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૧.૩ ડીગ્રીના ઘટાડા સાથે
જામનગર તા. ૩: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર પણ યથાવત્ રહ્યો છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૩ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧.પ ડીગ્રી અને અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૭ ડીગ્રી નોંધાયું હતું.
જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ચાર ટકા વધીને ૯ર ટકા રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની નોંધાઈ હતી. વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial